gujarat ફટાફટઃ રાજ્યમાં એક દિવસમાં સર્વાધિક 4 લાખથી વધુ લોકોને અપાઈ વેક્સિન, જુઓ મહત્વના સમાચાર By Andy Jadeja Monday, June 21, 2021 Comment Edit <p>રાજ્યમાં એક જ દિવસમાં સર્વાધિક 4.87 લાખ લોકોને વેક્સિન(Vaccine) આપવામાં આવી છે. ચાર મહિના બાદ રાજ્યમાં કોરોના(Corona)ના સૌથી ઓછા 151 પોઝિટીવ કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્યમાં સાજા થવાનો દર 98.09 ટકા થયો છે. </p> from gujarat https://ift.tt/3qikQw8 Related Postsવેક્સિનેશન અભિયાનમાં ગુજરાતની સિદ્ધિ, રાજ્યમાં રસીકરણનો કુલ આંક 4 કરોડને પારધોરણ-12 સાયન્સના રિપીટર અને આઈસોલેટેડ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, માત્ર 15.32 ટકા વિદ્યાર્થી પાસ થયા'વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડાશે 2022 વિધાનસભાની ચૂંટણી', જાણો કોણે આપ્યું આ મોટું નિવેદન?આગામી વિધાનસભા ચૂંટણી અને CM રૂપાણીને લઇને સી.આર.પાટીલે શું આપ્યું મોટું નિવેદન?
0 Response to "ફટાફટઃ રાજ્યમાં એક દિવસમાં સર્વાધિક 4 લાખથી વધુ લોકોને અપાઈ વેક્સિન, જુઓ મહત્વના સમાચાર"
Post a Comment