News18 Gujarati ગોધરાઃ લગ્નના વરઘોડામાં 100થી વધારે લોકો DJના તાલે ઝુમ્યા, કોરોના નિયમોના ધજાગરા By Andy Jadeja Wednesday, May 26, 2021 Comment Edit ગોધરા તાલુકાના જુનીધરી ગામમાં લગ્નના વરઘોડામાં અંદાજીત સોથી વધુ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાંકણપુર પોલીસે વરરાજાના માતા પિતા ,ડીજે સંચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. from News18 Gujarati https://ift.tt/3hPV9Bc Related Postsતાપીના પૂર સમયે તણાઇ આવેલી જળ બિલાડીઓએ એવુ તો શું કર્યું કે દેશમાં સુરતનું નામ મોખરે થયુંSnapchat પર થયેલી મિત્રતા અને 4 યુવકો સાથે સગીરા Abu પહોંચીકેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કોરોના માટે ભારતમાં અન્ય દેશો કરતા સ્થિતિ સારરાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત | Ahmedabad નું તાપમાન 13.06 ડીગ્રી નોંધાયું
0 Response to "ગોધરાઃ લગ્નના વરઘોડામાં 100થી વધારે લોકો DJના તાલે ઝુમ્યા, કોરોના નિયમોના ધજાગરા"
Post a Comment