
ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખે રાજ્યમાં પડશે માવઠું, જાણો ક્યા જિલ્લામાં પડશે વરસાદ
રાજ્યમાં શિયાળાની વિદાય ટાંણે પણ હવામાન વિભાગે કરી માવઠાની આગાહી કરી છે. 18મી ફેબ્રુઆરીએ દક્ષિણ ગુજરાતના ડાંગ સહિત નર્મદામાં માવઠાંની સંભાવના છે. તો આગામી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીના વધારાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનાના પ્રારંભમાં લઘુત્તમ અને મહત્તમ
from gujarat https://ift.tt/37gYxPp
from gujarat https://ift.tt/37gYxPp
0 Response to "ખેડૂતો માટે માઠા સમાચાર, આ તારીખે રાજ્યમાં પડશે માવઠું, જાણો ક્યા જિલ્લામાં પડશે વરસાદ"
Post a Comment