News18 Gujarati સુરતમાં ક્રૂરતાની હદ વટાવતો બનાવ: જીવતા શ્વાનને દોરડું બાંધીને બાઇક પાછળ ઢસડ્યો By Andy Jadeja Monday, February 15, 2021 Comment Edit સુરતના વેસુ ભગવાન મહાવીર કૉલેજ પાસેના રોડ પર એક આવા અમાનવીય દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં બાઇક પર સવાર બે યુવકો દોરડા વડે એક શ્વાનને બાંધીને ઢસડી રહ્યા હતા. from News18 Gujarati https://ift.tt/3jSjlSd Related Postsગઢડા ગોપીનાથજી મંદિરના રમેશ ભગતની ધરપકડVadodara માં બે બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવીઅમદાવાદઃ SP રિંગ રોડ ઉપર એકલા વ્યક્તિને લૂંટતી ટોળકીના બે ઝડપાયા, UPથી આવીને મચાવતા તરખાટસુરત : રીક્ષાના મુસાફરો અને ચાલક બધાં જ ચોર! ગેંગ બનાવી કરતા હતા ચોરી, મહિલા પણ હતી શામેલ
0 Response to "સુરતમાં ક્રૂરતાની હદ વટાવતો બનાવ: જીવતા શ્વાનને દોરડું બાંધીને બાઇક પાછળ ઢસડ્યો"
Post a Comment