જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, live video viral
Jamnagar news: જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં સવારે (jamnagar cow attack) રહેણાક મકાનમાં ગાય ઘુસી ગઈ હતી. અને નાના બાળક સહિત મહિલા ઉપર હુમલો કરતા (cow attack) નાશભાગ મચી ગઈ હતી.
from News18 Gujarati https://ift.tt/3nfkbMv
from News18 Gujarati https://ift.tt/3nfkbMv
0 Response to "જામનગરઃ ગાયે ઘરમાં ઘૂસીને માતા અને ઘોડિયામાં સૂતેલા બાળક ઉપર કર્યો હુમલો, live video viral"
Post a Comment