ગોંડલ: માર્કેટ યાર્ડમાંથી વેપારીઓના પૈસાનું બક્કલ કરી ગોવા બીચ કર્યા જલસા, અંતે થયું આવુ..
By Andy Jadeja
Tuesday, September 7, 2021
Comment
Edit
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Market Yard) પેઢી ચલાવતાં વેપારીએ યાર્ડના જ 70થી વધુ અન્ય વેપારીઓ પાસેથી મગ અને ચણા સહીતની જણસીઓની ખરીદી કરી લાખો રૂપિયાનો ધુંબો મારી પલાયન થઇ જતાં પોલીસ ફરિયાદ(Police Complaint) નોંધાઇ હતી
0 Response to "ગોંડલ: માર્કેટ યાર્ડમાંથી વેપારીઓના પૈસાનું બક્કલ કરી ગોવા બીચ કર્યા જલસા, અંતે થયું આવુ.."
Post a Comment