અમદાવાદ: લૂટેરો દુલ્હોએ ત્રીજી યુવતી સાથે કર્યા લગ્ન, મોકો મળતા રૂપિયા લઈ થયો ફરાર
Ahmedabad news: આરોપીએ અગાઉ પણ અન્ય બે યુવતી સાથે પોતે કુવારો હોવાનું કહીને લગ્ન કર્યા હતા અને રૂપિયા પણ પડાવ્યા હતા. મહિલાએ તેને ઘરમાં લઈ જવા માટેની જીદ કરતા આરોપીએ પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું.from News18 Gujarati https://ift.tt/2SyaWtU



0 Response to "અમદાવાદ: લૂટેરો દુલ્હોએ ત્રીજી યુવતી સાથે કર્યા લગ્ન, મોકો મળતા રૂપિયા લઈ થયો ફરાર"
Post a Comment