ગુજરાતના આ શહેરમાં બનશે દેશનો સૌપ્રથમ એવિએશન પાર્ક, કેવી કેવી હશે સુવિધા?
<p>રાજકોટ(Rajkot)માં દેશનો સૌપ્રથમ એવિએશન પાર્ક બનશે.એવિએશન પાર્ક(Aviation Park)ની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ પાર્કમાં મ્યુઝિયમ, એયરસ્ટ્રિપ, ટ્રેનિંગ સ્કુલ(Training School), હેલિપેડની સુવિધાઓ હશે. આ પાર્ક બનાવવાની વિચારણ છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહી હતી.</p>
from gujarat https://ift.tt/2To6ZZ8
from gujarat https://ift.tt/2To6ZZ8
0 Response to "ગુજરાતના આ શહેરમાં બનશે દેશનો સૌપ્રથમ એવિએશન પાર્ક, કેવી કેવી હશે સુવિધા?"
Post a Comment