અમદાવાદ : ઇન્કની કંપનીમાં ભીષણ આગ, 3 ફાયર ફાઇટર ઈજાગ્રસ્ત, 5 કલાક ચાલ્યું 'આગનું તાંડવ'
આગ બુઝાવવા ની કામગીરીમાં અમદાવાદ ફાયર (Ahmedabad fire) એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ ના ઓઢવ ફાયર સ્ટેશનના 3 ફાયરમેન કર્મચારીઓ ને આગથી દાઝી જતા હાથ તથા મોઢા ના ભાગે ઈજા થતા સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ હતા.from News18 Gujarati https://ift.tt/3xmaFJD



0 Response to "અમદાવાદ : ઇન્કની કંપનીમાં ભીષણ આગ, 3 ફાયર ફાઇટર ઈજાગ્રસ્ત, 5 કલાક ચાલ્યું 'આગનું તાંડવ'"
Post a Comment