દાહોદઃ બે બૂટલેગરો પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી ભાગ્યા, પોલીસે બેને દબોચી લીધા
બોલેરો ગાડી આવતા ચાલકે પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી ફરાર થઈ ગયા હતા પરંતુ સદનસીબે પોલીસ કર્મમીઑનો બચાવ થયો હતો અને પોલીસે બોલેરો ગાડીનો પીછો કરી દાહોદના નવાગામ ખાતે આંતરીને ઝડપી લીધો હતો.from News18 Gujarati https://ift.tt/3fdLKl2



0 Response to "દાહોદઃ બે બૂટલેગરો પોલીસ ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી ભાગ્યા, પોલીસે બેને દબોચી લીધા"
Post a Comment