News18 Gujarati ગોધરાઃ લગ્નના વરઘોડામાં 100થી વધારે લોકો DJના તાલે ઝુમ્યા, કોરોના નિયમોના ધજાગરા By Andy Jadeja Monday, May 24, 2021 Comment Edit ગોધરા તાલુકાના જુનીધરી ગામમાં લગ્નના વરઘોડામાં અંદાજીત સોથી વધુ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કાંકણપુર પોલીસે વરરાજાના માતા પિતા ,ડીજે સંચાલક સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. from News18 Gujarati https://ift.tt/3hPV9Bc Related Postsસીંગતેલના ભાવમાં 100 રૂ., કપાસિયા તેલમાં 30 રૂ. અને પામતેલના ભાવમાં 20 રૂ. નો ઘટાડોઅમદાવાદ: ટ્રાફિકના નિયમનો ભંગ કર્યો તો કોઈ બહાનું નહી ચાલે, પોલીસ હવે ડિઝિટલ બની ગઈરાજકોટ : કોરોના કાળમાં કાળાબજારી પૂરજોશમાં? નકલી ફેબી ફ્લૂ દવાનો જથ્થો ઝડપાયોરાજ્યમાં કોરોનાના નવા 1681 કેસ નોંધાયા, 4721 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 94.79 ટકા
0 Response to "ગોધરાઃ લગ્નના વરઘોડામાં 100થી વધારે લોકો DJના તાલે ઝુમ્યા, કોરોના નિયમોના ધજાગરા"
Post a Comment